આ જગતમાં બધે અન્યાય છે ... આ જગતમાં બધે અન્યાય છે ...
ચેહર વિના પ્રાણ મુશ્કેલીમાં છે .. ચેહર વિના પ્રાણ મુશ્કેલીમાં છે ..
ફકત ભાવના જોઈ આવે છે .. ફકત ભાવના જોઈ આવે છે ..
દેશ વિદેશમાં પણ ડંકો છે .. દેશ વિદેશમાં પણ ડંકો છે ..
તારી કૃપાથી ભવપાર ઉતરાય.. તારી કૃપાથી ભવપાર ઉતરાય..